વાપી બલીઠામાં ઉપ જિલ્લા હોસ્પિટલની કામગીરી પ્રગતિમાં : 113 બેડની ક્ષમતા સાથે તમામ આધુનિક સેવા મળશે
24 કલાક ઈમરજન્સી સેવા, 4 ઓપરેશન થિયેટર, 19 ઓપીડી, આઈસીયુ, સીટી સ્કેન, લેબ અને બ્લડ બેંકની સેવા કાર્યરત થશે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.04:...

