વાપી બલીઠામાં છેલબટાઉ યુવકને ચાલુ કારમાં મોબાઈલમાં સ્નેપ ચેટીંગ ભારે પડયુ, કાર છ ફૂટ ઉછળી
કસ્ટમ રોડ કોળીવાડમાં અકસ્માતસર્જાયો : પાંચ યુવક ઘાયલ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.19: આજની યુવાનીને બેફામ ડ્રાઈવિંગનો જાણે ચસકો લાગ્યો હોય તેમ વાહન બેફામ...

