વલસાડ શેઠીયા નગર નવરાત્રી મહોત્સવમાં યુવાન ઉપર બહારના યુવાને ચપ્પુથી હુમલો કર્યો
અન્ય વિસ્તારના યુવાન અને મંડળના યુવાનો વચ્ચે બોલાચાલી હૂમલામાં પરિણમી હતી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.17: વલસાડ જિલ્લામાં નવરાત્રી મહોત્સવ ગ્રામ અને શહેરી વિસ્તારમાં...

