નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ વાપી વિસ્તારના ગણેશ પંડાલની મુલાકાત લઈ દર્શન કર્યા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.24: ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અને પારડી વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા પોતાના મતવિસ્તાર વાપી શહેરના વિવિધ ગણપતિ...

