વલસાડમાં બનાવટી પોર્ટુગીઝ પાસપોર્ટ બનાવવાનું કૌભાંડ ઝડપાયું : ચારની ધરપકડ
19 ડિસેમ્બર 1961 પહેલાં જન્મેલા માતા-પિતાના સંતાનોના ડુપ્લિકેટ પાસપોર્ટ બનાવાતા હતા : 10 પાસપોર્ટ જપ્ત (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.21: વલસાડમાં પહેલા પાસપોર્ટ વિઝા...

