વલસાડ જિલ્લા મેજીસ્ટ્રેટ ક્ષિપ્રા આગ્રે દ્વારા ચિલ્ડ્રન હોમના બાળક માટે દત્તક વિધાનનો પ્રથમ આદેશ અપાયો
આ અનાથ બાળકને એડોપ્શન રેગ્યુલેશન- ૨૦૨૨ હેઠળ કાયદેસરના માતા-પિતા મળશે (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.૦૯: વલસાડ જિલ્લામાં એડોપ્શન રેગ્યુલેશન- ૨૦૨૨ હેઠળ જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી ક્ષિપ્રા...

