સુરત-નાશિક-અહમદનગર ભારતમાલા પ્રોજેક્ટના વિરોધમાં અસરગ્રસ્ત આદિવાસી સમાજના ખેડૂતોએ મામલતદારને વાંધા અરજી આપી
ભારતમાલા પ્રોજેક્ટના વિરોધમાં ચીખલી મામતદાર કચેરી ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા મળી વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં થાળી વગાડી નોંધાવેલો (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીલખી(વંકાલ),...

