સલવાવ સ્વામિનારાયણ ફાર્મસી કોલેજમાં દિવાળી પર્વે વિવિધ સ્પર્ધા યોજાઈ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.27: શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજ, સલવાવ- વાપીમાં તારીખ-26/10/2024 શનિવારના રોજ દિવાળી પર્વ નિમિતે કોલેજના વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાઓમાં...

