આજે શિક્ષક દિનઃ રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક માટે વલસાડ જિલ્લામાંથી એક માત્ર ખડકી પ્રા.શાળાના શિક્ષિકા ઈલાબેન પટેલની પસંદગી
ઘરે ઘરે શિક્ષણ, શાળા સમય પહેલા અને ત્યારબાદ રાત્રિ વાલી મીટિંગ દ્વારા વિદ્યાર્થીઓને સ્કૂલ સુધી દોરી જવામાં મહત્વની ભૂમિકા સેવાભાવી શિક્ષિકાએ વિદ્યાર્થીઓને સ્માર્ટ ફોન ખરીદી...

