વાપી વીઆઈએ દ્વારા નવનિયુક્ત કલેક્ટર નૈમેશ દવેનો સ્વાગત કાર્યક્રમ યોજાયો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.02: તા.31મી ઓગસ્ટ 2024ના રોજ વીઆઈએના કોન્ફરન્સ હોલમાં ગુજરાત રાજ્યના નાણા, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સના કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં...

