વાપી ગુંજન ચાર રસ્તા, ગીતાનગર સહિત અનેક વિસ્તારોમાં વરસાદી ખાડા તેમજ પાણી ભરાવાથી વણસેલી સ્થિતિ
ક્યાંક ક્યાંક ખાડા પુરવાની પાલિકા દ્વારા થૂંક ચોપડવા જેવી કામગીરીના દર્શન થઈ રહ્યા છે પણ કાયમી ઉકેલનું શું? (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.08: સતત...

