વલસાડ જિલ્લામાં ગૌદાન અને પુસ્તક પરબની કામગીરી બદલ મોટાપોંઢાના પ્રાધ્યાપિકાને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા બિરદાવાયા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.06: વલસાડના પ્રા. ડૉ. આશા ગોહિલ સામાજિક સેવા ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપી રહ્યા છે. ગૌદાન, પર્યાવરણ સંવર્ધન, ફ્રીમેડિકલ કેમ્પ, સદભાવના...

