ચીખલીના ઢોલુમ્બર પ્રા.શાળાના આચાર્ય સામે ગુનો દાખલઃ તપાસ માટે શાળાએ પહોંચેલા ડીડીઓ સમક્ષ ગ્રામજનોએ આચાર્યની તાત્કાલિક બદલી કરવા કરેલી માંગ
આચાર્ય બાળકોને ભણાવવાના બદલે ગામના રાકાજરણમાં રસ લઈ સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવા મુખ્ય ભાગ ભજવ્યો હોવાનો ગ્રામજનોનો આક્ષેપ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી (વંકાલ),...

