‘‘આતંકવાદ વિરોધી દિવસ” નિમિત્તે નવસારી કલેકટર કચેરી ખાતે શપથ ગ્રહણ કરાયા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી (વંકાલ), તા.21: તા.21મીમે- ‘‘આતંકવાદ વિરોધી દિવસ/ ઍન્ટી-ટેરેરિઝમ ડે” અન્વયે આજે નવસારી કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને વિવિધ...

