પારડીની પરિયા પીએચસીમાં મેડિકલ સાધનો અને સિવિલ વર્ક માટે રૂ.12.61 લાખના એમઓયુ કરાયા
જિલ્લા વિકાસ અધિકારી મનિષ ગુરવાની અને પિડીલાઈટ કંપનીના સિનિ.વાઈસ પ્રેસિડન્ટ વચ્ચે કરાર થયા (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.08: વલસાડ જિલ્લા પંચાયતના આરોગ્ય શાખાના પ્રાથમિક...

