કપરાડા કુંભઘાટ નજીક લોખંડના સળીયા ભરેલ ટ્રક પલટી મારી : ડ્રાઈવર-ક્લિનરને સ્થાનિકોએ રેસ્ક્યુ કર્યા
કપરાડા કુંભઘાટ અકસ્માત ઝોન બની ગયો છે : વારંવાર ટ્રકો પલટી મારી જતા નિર્દોષના જીવ લેવાઈ રહ્યા છે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.20: કપરાડા...

