પારડી શહેર કોંગ્રેસ દ્વારા પારડી નગર પાલિકાના વહીવટદાર અને મામલતદારને આપવામાં આવેલું આવેદનપત્ર
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.09: પારડી નગરપાલિકામાં સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે નગરજનોને જરૂરી પ્રમાણપત્ર આપવામાં આવતા ના હોય જે લોકોના હિત માટે...

