રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં પારડીમાં જિલ્લા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ યોજાયો
કૃષિ ક્ષેત્રે નુકસાનને અટકાવવા નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવા ખેડૂતોને શીખ આપતા મંત્રી કનુભાઈ દેસાઈ 24 કલાક વીજળી આપતું હોય એવું ગુજરાત ભારતનું એકમાત્ર રાજ્ય...

