ચીખલી તાલુકાના ગામોમાં દીપડાની દહેશત વચ્ચે દીપડો મોઢામાં શિકાર લઈને ફરતો હોય તેવો વિડીયો વાયરલ થતા લોકોમાં ગભરાટનો માહોલ
સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયો બાબતે ચીખલી વન વિભાગ દ્વારા પુષ્ટિ કરવામાં આવી નથી પરંતુ આ વીડિયો બામણવેલ-પોકડા માર્ગનો હોવાનો ઉલ્લેખ કરાયો છે (વર્તમાન પ્રવાહ ન્યુઝ...

