Vartman Pravah

Category : પારડી

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડાના સુખાલા ગામે બે ગઠિયા મહિલાને માલિશ કરવાના નામે સોનાની કડી ઉતરાવી ફરાર

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.13: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના સુખાલા ગામે પટેલ ફળીયા ખાતે બાઈક ઉપર સવાર થઈને આવેલા બે ઈસમો દ્વારા પટેલ ફળીયામાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ચલામાં મા જનમ ટ્રસ્‍ટ દ્વારા શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવના સહયોગથી ‘‘રાસ રસિયા” નવરાત્રી મહોત્‍સવ ઉજવાશે

vartmanpravah
માતાજીની ધાર્મિક વિધિવિધાન સાથે આરાધના માણવા મળશે (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.13: વાપી ખાતે કોરોના મહામારી સમયથી ભૂખ્‍યા માટે ભોજનના ઉદેશ્‍સ્‍યથી અન્નક્ષેત્ર શરુ કરી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદીવદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં ત્રણ સ્‍થળોએ નવરાત્રિ રમઝટના આયોજન : આ વર્ષની નવરાત્રિમાં ઘણા બધા નવિન આકર્ષણ જોવા મળશે

vartmanpravah
રોટરી થનગનાટ રોફેલ ગ્રાઉન્‍ડ, રાસ રમઝટ ચલા ભાઠેલા પ્‍લોટ, રાસ રસીયા ચલા મુક્‍તાનંદ માર્ગ : ત્રણેય આયોજનો આકર્ષણ જમાવશે (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.13:...
Breaking NewsOtherઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટનવસારીપારડીવલસાડવાપી

બાગાયત વિભાગની સહાય યોજનાનો લાભ મેળવવાI I-KHEDUT પોર્ટલ પર તા.31 ઓક્‍ટો. સુધી અરજી કરવી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.11: બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે વર્ષ 2023-24 માં બાગાયત ખાતાની વિવિધ યોજનાઓના ઘટકો માટે ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજીઓ કરવા...
Breaking NewsOtherઉમરગામકપરાડાખેલગુજરાતપારડીવલસાડવાપી

ખેલ મહાકુંભ 2.0માં ભાગ લેવા માટે રજિસ્‍ટ્રેશન કરાવી લેવું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ તા. 11: રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર હસ્‍તકની સ્‍પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા દર વર્ષેની જેમ આ...
Breaking Newsગુજરાતનવસારીપારડીવલસાડવાપી

બાગાયત પોલીટેકનીક, નવસારી કૃષિ યુનિવર્સિટી પરીયાના તેજસ્‍વી તારલાઓએ મેળવેલી સુવર્ણ ચંદ્રક સિધ્‍ધિ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.11 : નવસારી કૃષિ યુનિવર્સિટી હસ્‍તકની જુદી-જુદી ડિપ્‍લોમાં પોલીટેકનીકના વર્ષ 2022-2023 દરમ્‍યાન ઉત્તિર્ણ થયેલા વિદ્યાર્થીઓના પ્રથમ વાર્ષિક પદવીદાન સમારંભ તા.05-10-2023ના...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપી

વલસાડ-ડાંગ લોકસભા બેઠક માટે કોંગ્રેસના ઝળહળતા સિતારા તરીકે ઉભરેલા અનંત પટેલ

vartmanpravah
ઉદવાડા ખાતે કોંગ્રેસ દ્વારા વલસાડ લોકસભા કાર્યકર્તા સંવાદ યોજાયોઃ પ્રદેશથી લઈ પાયાના કાર્યકરોની મોટી સંખ્‍યામાં હાજરી વલસાડની સીટ જીતી કેન્‍દ્રમાં સરકાર બનાવવાની કોંગ્રેસની તડામાર તૈયારી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી પોલીસ સ્‍ટેશનના પીઆઈ બી.જે. સરવૈયાના અધ્‍યક્ષ સ્‍થાને નવરાત્રિ નિમિત્તે શાંતિ સમિતિની બેઠકનું થયેલું આયોજન

vartmanpravah
800 થી વધુ ખેલૈયાઓ ભેગા થશે તો ફાયર સેફટી સિકયુરિટી એમ્‍બ્‍યુલન્‍સ વિગેરે આયોજકોએ રાખવા પડશે પારડીમાં આ વર્ષે કોઈ મોટા પાયાનું આયોજન ન હોય ફક્‍ત...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી હાઈવે સ્‍થિત તુલસી હોટલ સામેથી મોડી રાત્રે દારૂ ભરેલ ટેમ્‍પો ઝડપતા પારડી પી.આઈ. બી.જે સરવૈયા

vartmanpravah
રૂા.46,200 નો દારૂ અને ટેમ્‍પો મળી રૂા.3,51,000 નો મુદ્દા માલ કબજે કર્યો (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.12: પારડી પોલીસ સ્‍ટેશનના પીઆઈ બી.જે. સરવૈયા, પો.કો....
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

બગવાડા ટોલ નાકા પાસે લાયસન્‍સ વિના તલવારનું વેચાણ કરતા ઈસમોને ઝડપતી પારડી પોલીસ

vartmanpravah
ત્રણ ઈસમોની ધરપકડ કરી છ તલવાર કબજે લીધી (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.12: પારડી પોલીસ સ્‍ટેશનના પી.એસ.આઈ. ડી.એલ. વસાવા અને અ.હે.કો પ્રદિપસિંહપ્રતાપસિંહ પેટ્રોલિંગમાં હતા...