Vartman Pravah

Category : પારડી

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આંખના દર્દીઓના લાભાર્થે ધરમપુર વિલ્સન હિલ પર હાફ મેરેથોન યોજાઈ, ૭૦૦ દોડવીરો દોડ્યા

vartmanpravah
આફ્રિકાના ઈથોપિયાથી આવેલા બે દોડવીરોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો વિજેતાઓને રૂ. ૧.૧૦ લાખના રોકડ પુરસ્કારો આપી નવાજવામાં આવ્યા (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા. ૨૭:...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે વલસાડમાં રાખી અને હસ્તકળા મેળાનો શુભારંભ કરાયો

vartmanpravah
મહિલાઓના પુરૂષાર્થથી ડેરી ઉદ્યોગમાં ગુજરાત નંબર વન બન્યુ, મહિલાઓની કમાણી પતિ કરતા પણ વધુ થઈ રહી છેઃ મંત્રી કનુભાઈ દેસાઈ સરકારની વિવિધ યોજનાના લાભથી ગુજરાતની...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકાના સુરખાઇ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભીખુભાઇ આહિરની ઉપસ્થિતિમાં પશુપાલન શિબિર યોજાઇ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) નવસારી, તા.25: ચીખલી તાલુકાના જ્ઞાનકિરણ ધોડિયા સમાજ ભવન સુરખાઈ ખાતે નવસારી જિલ્લા પંચાયત પશુપાલન શાખા દ્વારા પશુપાલન યોજનાકીય શિબિર તથા ન્યુ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

‘9 વર્ષ – સેવા, સુશાસન અને ગરીબ કલ્‍યાણ’ ચિત્ર પ્રદર્શનથી લોકોને મળી વિવિધ લાભદાયી જાણકારીઃ પ્રાચાર્ય ડૉ. યોગેશભાઈ પટેલ

vartmanpravah
કેન્‍દ્રીય સંચાર બ્‍યુરો દ્વારા આયોજિત ત્રણ દિવસીય પ્રદર્શનનું આજે સમાપન (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) નવસારી, તા.25: નવસારીમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે કેન્‍દ્રીય સંચાર...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

જિલ્લા પોલીસ વડાના અધ્‍યક્ષતા હેઠળ ઉમરગામ પોલીસ મથકે લોક દરબાર યોજાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સરીગામ, તા.25: ઉમરગામ પોલીસ મથકના પટાંગણમાં જિલ્લા પોલીસ વડા ડો.કરણ રાજસિંહ વાઘેલાના અધ્‍યક્ષતા હેઠળ લોક દરબારનુંઆયોજન કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમમાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સરીગામ પંચાયત વિસ્‍તારમાં ભૂગર્ભ ગટર વ્‍યવસ્‍થા ઉભી કરવા સરપંચ સહદેવ વઘાતે મુખ્‍યમંત્રીનું દોરેલું ધ્‍યાન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક) સરીગામ, તા.25: અંદાજિત 35,000 થી વધુ વસ્‍તી ધરાવતી સરીગામ ગ્રામ પંચાયતમાં ગટર વ્‍યવસ્‍થાના અભાવે ઉભરાતા ખાડકુવાના કારણે ગંદકી ફેલાયેલી છે. આ સમસ્‍યા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર અને કપરાડા તાલુકાના ચાર ગામોમાં સરકારી જમીનમાં ચર્ચ બાંધવાની હિલચાલ સામે ગ્રામજનોનો વિરોધ

vartmanpravah
ગ્રામજનોએ અધિક કલેક્‍ટર પ્રાંત ધરમપુરને આવેદન પાઠવ્‍યું (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.25: ધરમપુર-કપરાડા અંતરિયાળ વિસ્‍તારોમાં ખ્રિસ્‍તી મિશનરીઓ દ્વારા ચાલી રહેલી પ્રવૃત્તિઓ અંગે ભૂતકાળમાં જોવા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી નવા રેલવે પુલના મુખ્‍ય બિમ્‍બમાં કોટિંગ વગરના સળીયા વાપરવામાં આવ્‍યા

vartmanpravah
તાલુકા પંચાયતમાં યોજાયેલ સ્‍વાગત કાર્યક્રમમાં મામલો ઉઠયો : આ સિવાય વાપીના અન્‍ય મુદ્દા પણ ચર્ચાયા (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.25: વાપી તાલુકા પંચાયત ભવનમાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સોનું મેળવવાની લ્‍હાયમાં 90 લાખ જેટલી માતબર રકમ ગુમાવતો વાઘછીપાનો માહ્યાવંશી પરિવાર

vartmanpravah
ઘરમાં કોઈનું મોત થશેની તાંત્રિકે આપેલ ધમકીને લઈ 6 વરસે નોંધાવી છેતરપિંડીની ફરિયાદ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.25: ઘરમાં દટાયેલ સોનાના ઘડા, આકાશમાંથી પૈસા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપી

સમગ્ર ગુજરાતમાં એસટી વિદ્યાર્થીઓને સરકારના ફ્રી શીપકાર્ડ બંધ કરવાના પરિપત્રથી વાલી-વિદ્યાર્થીઓ મુશ્‍કેલીમાં

vartmanpravah
વલસાડ જિલ્લામાં સરકારના ફ્રી શીપકાર્ડ એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ ડિપ્‍લોમાં એડમીશન બાદ ઘરે પરત ફર્યા (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.25: ગુજરાતના મુખ્‍યમંત્રી એસટી કેટેગરીના વિદ્યાર્થીઓના...