હવે અંતરિક્ષમાં નવી ક્ષિતિજનો સૂર્યોદય સંઘપ્રદેશમાં સ્કૂલથી સડક સુધી, પ્રશાસનથી પંચાયત, મંદિરથી માર્કેટ દરેક જગ્યાએ બસ ચાંદ જ ચાંદ
ચંદ્રયાન-3ની સફળતા 140 કરોડ ભારતીયોની આકાંક્ષાઓ અને ક્ષમતાનું પ્રતિબિંબ દમણ ન.પા. અધ્યક્ષ અને જિલ્લા ભાજપ પ્રમુખ અસ્પીભાઈ દમણિયાએ નાની દમણ ટેક્ષી સ્ટેન્ડ ખાતે મોટું એલ.ઈ.ડી....

