શ્રેષ્ઠ ગુજરાતી ચલચિત્રોના કલાકાર-કસબીઓને નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે પારિતોષિક એનાયત
ગાંધીનગરમાં યોજાયેલ કાર્યક્રમમાં શ્રેષ્ઠ કલાકાર સહિત વિવિધ 46 કેટેગરીમાં 181 ચલચિત્રોને પારિતોષિક અર્પણ રોંગ સાઈડ રાજુ, લવની ભવાઈ અને રેલા- હેલ્લારોને મળ્યો શ્રેષ્ઠ ફિલ્મ એવોર્ડ...

