સરીગામની લક્ષ્મી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના “આઈડિયા ફેસ્ટ-૨૦૨૩”માં ૩૦૦થી વધુ વિધાર્થીઓ દ્વારા ઉત્કૃષ્ટ પ્રદર્શન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.21: “આઈડિયા ફેસ્ટ-૨૦૨૩” અંતર્ગત લક્ષ્મી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી સરીગામનાં ૩૦૦થી વધુ વિધાર્થીઓ દ્વારા ઉત્કૃષ્ટ પ્રદર્શન યોજાયું હતું. લક્ષ્મી ઇન્સ્ટિટ્યૂટ ઓફ...

