નેશનલ પ્રેસ ડે ની ઉજવણી નિમિત્તે વલસાડ જિલ્લા કલેકટર નૈમેષ દવેના અધ્યક્ષસ્થાને પ્રેસ સેમિનાર યોજાયો
‘‘ચેન્જિંગ નેચર ઓફ પ્રેસ” વિષય પર આયોજિત સેમિનારમાં વકતા તરીકે સેસિલ ક્રિસ્ટી અને મનોજ મિસ્ત્રીએ વકતવ્ય આપ્યું (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.17: ગુજરાત પ્રેસ...

