વાપી રેલવે પુલનો પૂર્વ હિસ્સો તોડવાની કામગીરી મહદ્અંશે પુરી : સમય અવધિમાં પુલ તૈયાર થવાની વકી
રેલવેનો નવિન ઓવરબ્રિજ 142 કરોડને ખર્ચે તૈયાર થનાર છે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.21: વાપીનો હાર્ટલાઈન સમાન રેલવે ફલાય ઓવરબ્રિજ ધ્વંશ કરીને નવિન બ્રીજ...

