વલસાડ જિલ્લામાં કલેક્ટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને પ્રાકળતિક ખેતીની સમીક્ષા બેઠક યોજાઈ
ખેડૂતોને જીવામૃત અને ઘનજીવામૃત સરળતાથી મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવા કલેકટરશ્રીએ સૂચન કર્યું જિલ્લામાં 28800 ખેડૂતોના લક્ષ્યાંક સામે 27400ને તાલીમ અપાઈ અને 15479 ખેડૂતો પ્રાકળતિક...

