‘બટેંગે તો કટેંગે’ના સૂત્રનો છેદ ઉડાડતી ટુકવાડા અવધ યુટોપિયાની ઉચ્ચ વર્ણની ભારતી શાહ
આખો દિવસ કામ કરાવ્યા બાદ આદિવાસી યુવતીને મહેનતાણું ન આપી જાતિ વિશેગાળો આપી મોબાઈલમાં ઓડિયો ક્લિપ મોકલીઃ આદિવાસી ગરીબ યુવતીએ પારડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી...

