ધરમપુરની એસઅમએસએમ હાઈસ્કૂલમાં જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેના હસ્તે સેલ્ફ ડિફેન્સ તાલીમનો પ્રારંભ
હવે ‘યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્રદેવતાઃ’નો સમય રહ્યો નથી, પોતાના રક્ષણ માટે નારીએ પોતે જ સજાગ બનવું પડશેઃ જિલ્લા કલેક્ટર જિલ્લાની 20 સ્કૂલના ધો.9 થી...

