શ્રી સ્વામિનારાયણ હાઈસ્કૂલ સલવાવ (ગ્રાન્ટેડ) રંગોળી અને દિવડા શણગાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.19: શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર સલવાવ સંચાલિત શ્રી સ્વામિનારાયણ હાઈસ્કૂલ સલવાવ, (ગ્રાન્ટેડ) ના આચાર્યા શ્રીમતી દક્ષાબેન પટેલના માર્ગદર્શન હેઠળ...

