ફકત એક વર્ષનાટૂંકા ગાળામાં પારડી પોલીસે રૂા.2,03,47,790નો 1,75,976 નંગ દારૂનો જથ્થો ઝડપ્યો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.23: સમગ્ર ગુજરાતમાં નામ પૂરતી જ દારૂબંધી રહી છે. ગુજરાતના કોઈપણ શહેર કે ગામડાના ખૂણામાં તમને સહેલાઈથી દારૂ બિયર મળી...

