સલવાવ સ્વામિનારાયણ ફાર્મસી કોલેજની વિદ્યાર્થીનીઓએ ઈન્ટર-ઝોનલ કરાટેમાં ગોલ્ડ મેડલ મેળવી ઓલ ઈન્ડિયા યુનિવર્સિટી કરાટે ચેમ્પિયનશિપ માટે પસંદગી થઈ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.24: શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજ, સલવાવના વિદ્યાર્થીનીઓએ ઈન્ટર-ઝોનલ કરાટે ચેમ્પિયનશિપ જીતી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી ઓલ ઈન્ડિયા...

