વલસાડની રોણવેલ 108 એમ્બ્યુલન્સ દ્વારા બીનવાડા ગામની મહિલાની 108માં સફળ ડિલેવરી
બાળકના ગળામાંગર્ભનાળ વીંટળાયેલી હતી, જેને દૂર કરી માતા-બાળકનો જીવ બચાવ્યો : પરિવારજનોએ રાજ્ય સરકારની 108 સેવાનો આભાર માન્યો (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.10: વલસાડ...

