ધરમપુર ધર્મ જાગરણ સંસ્થા દ્વારા ગણેશ મહોત્સવના ઉપલક્ષમાં બાપ્પાની 300 મૂર્તિઓનું નિઃશુલ્ક વિતરણ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.04: આગામી તા.7 સપ્ટેમ્બરથી 10 દિવસ સુધી મહારાજા ધિરાજ ગણરાયા અધિનાયક શ્રી ગણેશજીનો ગણેશ મહોત્સવની ભવ્ય ઉજવણી થનાર હોવાથી વલસાડ...

