બાળકો ઉઠાવી લઈ જવાની શંકા રાખી ચીખલીના ઢોલુમ્બર ગામે ભિક્ષા માંગવા આવેલ સાધુઓને ગ્રામજનોએ માર મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
ઘટનાની જાણ થતા ખેરગામ પોલીસ ઘટના સ્થળે પહોંચી સાધુઓને પોલીસ મથક લઈ ગઈ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.19: ચીખલી તાલુકામાં ઢોલુમ્બર ગામે મંગળવારની સાંજનાસમયે...

