March 15, 2026
Vartman Pravah

Category : વલસાડ

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી પોલીસે મલવાડાથી દારૂ સાથે એકની ધરપકડ કરી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.18: ચીખલી પોલીસ વિસ્‍તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમ્‍યાન પૂર્વ બાતમીના આધારે મુંબઈથી અમદાવાદ ને.હા.નં-48 મલવાડા ઓવરબ્રિજ પાસે વોચ ગોઠવી હતી....
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીમાં સબ ડિસ્‍ટ્રીક્‍ટ હોસ્‍પિટલના સ્‍ટાફ ક્‍વાટર્સ જર્જરિત: તંત્ર દિવાલ પર માત્ર જાહેર ચેતવણી લખી સંતોષ માની રહ્યું છે

vartmanpravah
સ્‍ટાફ ક્‍વાટર્સના મકાનો ખંડેર બની જવા છતાં તંત્ર દ્વારા તોડવામાં ન આવતા સામા ચોમાસે મોટું જોખમ તોળાઈ રહ્યું છે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.18:...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં એસ.ટી. બસે ટક્કર મારેલા બનાવમાં બાઈક સવાર દંપતિમાંથી પતિનું સારવારમાં મોત

vartmanpravah
પારડી સાંઢપોરમાં રહેતા પ્રકાશ નટુભાઈ જાદવ પત્‍ની સાથે બાઈક ઉપર દુકાને જતા હતા ત્‍યારે એસ.ટી. બસે ટક્કર મારી હતી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.18:...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

અતુલ હાઈવે ઉપર સુરત મહાનગર પાલિકાના કર્મચારી સહિત કારમાં દારૂનો જથ્‍થો લઈ જતા બે ઝડપાયા

vartmanpravah
પિન્‍ટુ અશોક પટેલ અને ઉમેશ મુકેશ હળપતિની પોલીસે કાર સાથે રૂા.1.90 લાખ મુદ્દામાલ સાથે અટક કરી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.18: અતુલ હાઈવે ઉપર...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરમાં વધુ એકવાર આખલાઓએ આતંક મચાવ્‍યો : મોબાઈલ સ્‍ટોર સામે ઉભેલા વાહનોને નુકશાન

vartmanpravah
ધરમપુરમાં વારંવાર રખડતા ઢોરોની સમસ્‍યા બેફામ વકરી રહી છે છતાં પાલિકા નિષ્‍ક્રિય (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.18: ધરમપુરમાં ફરી વધુ એકવાર આખલાઓનો આતંક સપાટી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પાવાગઢમાં જૈન મૂર્તિઓ સાથે થયેલી છેડછાડના વિરોધમાં વલસાડ સમસ્‍ત જૈન સંઘોએ કલેક્‍ટરને આવેદન પાઠવ્‍યું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.18: પાવાગઢ યાત્રાધામમાં આવેલ જૈન દેરાસરમાં ભગવાનની પ્રતિમાઓ ખંડિત કરી અસ્‍ત-વ્‍યસ્‍ત કરવાની બનેલી ઘટનાના ઘેરા પ્રત્‍યાઘાત અને રોષ ગુજરાતભરના જૈન...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી હરિયા પાર્ક બંગલામાં ચડ્ડી બનિયાનધારી ગેંગ ત્રાટકી : તાળુ ના તૂટતા લુંટારુઓ પલાયન થયા

vartmanpravah
છેવાડા વિસ્‍તારોમાં લુંટારૂઓનો ખોફ : સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.18: વાપી વિસ્‍તારમાં ક્‍યારેક ક્‍યારેક ચડ્ડી બનિયાનધારી લુંટારૂ ગેંગ ત્રાટકતી હોવાના...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સમર્પણ જ્ઞાન સ્‍કૂલમાં 12માં ફાઉન્‍ડેશન ડે ની કરાયેલી ઊજવણી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.17: વાપી ખાતે આવેલ સીબીએસસી શાળા સમર્પણ જ્ઞાન સ્‍કૂલમાં તારીખ 15મી જૂનને શનિવારના રોજ 13માં શાળા સ્‍થાપના દિવસની ઉજવણી કરવામાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં જાણીતા ગાયનેકોલોજીસ્ટ ડો.આશા ગાંધીનું ચિત્ર પ્રદર્શન યોજાયું

vartmanpravah
ડો.આશા ગાંધીઍ ૧૨૫ દિવસમાં ૧૨૫ ગણેશ ચિત્ર દોરી વર્લ્ડ રેકર્ડ નોîધાવ્યો (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.17: વાપીના જાણીતા ગાયનોલોજીસ્‍ટ ડો.આશાબેન ગાંધીએ 125 દિવસમાં ગણેશજીના...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

માહ્યાવંશી સમાજનું ગૌરવ: એન.એમ.એમ.એસ.ની પરીક્ષામાં અટગામની હેત્‍વી ભાભાકરનો ઉત્કૃષ્ટ દેખાવ

vartmanpravah
9 થી 12 ધોરણ સુધી મળશે 48000 ની સ્‍કોલરશીપ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.17: ગુજરાત સરકાર દ્વારા ધોરણ-8 માં અભ્‍યાસ કરતા તેજસ્‍વી વિદ્યાર્થીઓ માટે...