‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ના ઉપલક્ષમાં દમણ કોસ્ટગાર્ડ એરપોર્ટના નવા રન-વે ઉપર યોજાયો યોગ કાર્યક્રમ
‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ના ઉપલક્ષ્યમાં આયુષ મંત્રાલય દ્વારા દેશમાં 100 દિવસ, 100 શહેર અને 100 સંસ્થાનમાં કોસ્ટગાર્ડ એરપોર્ટ નાની દમણની પણ કરાયેલી પસંદગી દમણ સહિત વાપી-વલસાડના...

