આજે વાપીમાં વીઆઈએ તથા વીજીઈએલ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાશે
વિવિધ જગ્યાએ પ્લાન્ટેશન કરવામાં આવશે : નાણામંત્રી કનુભાઈ દેસાઈ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.04: પર્યાવરણની જાળવણી અને ઉત્કર્ષ માટે...

