વલસાડ લોકસભા બેઠક ભાજપના ઉમેદવાર ધવલ પટેલનું વલસાડ જિલ્લા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયમાં ભવ્ય સ્વાગત કરાયું
નાણામંત્રી કનુભાઈ દેસાઈની ધવલ પટેલએ વાપીમાં શુભેચ્છા મુલાકાત કરી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.14: બુધવારે મોડી રાતે વલસાડ-ડાંગ લોકસભાની બેઠક માટે ભાજપના ઉમેદવાર તરીકે...

