વિશ્વ પ્રવાસી સામજિક અને સાંસ્કળતિક સંઘ (આંતરરાષ્ટ્રીય સંસ્થા) દ્વારા વાપી ખાતે ભવ્ય શોભાયાત્રા નિકળી
ઘર ઘર ગંગા, ઘર ઘર ગીતા, ઘર ઘર તુલસીનો અભિયાન અંતર્ગત 1000 પરિવારને તુલસી, ગંગાજળ અને ભગવત ગીતાનું વિતરણ કરાયું (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી,...

