March 25, 2026
Vartman Pravah

Category : વલસાડ

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપી

રાજ્‍યના નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે 11 એમ્‍બ્‍યુલન્‍સનું સીવીલ હોસ્‍પિટલ ખાતેથી લોકાર્પણ કરાયું

vartmanpravah
વિશ્વની સૌથી મોટી આરોગ્‍ય યોજના આયુષ્‍માન ભારતઃ  કોરોનાકાળમાં ગરીબમાં ગરીબ માણસોને લાભ મળી રહે તે માટે આ યોજનાની શરૂઆત કરીઃ મંત્રી કનુભાઈ દેસાઈ જિલ્લાવહીવટીતંત્ર દ્વારા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના 73મા જન્‍મદિવસના ઉપલક્ષમાં વાપી નગરપાલિકા ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના અને પીએમજેએવાય યોજના અંતર્ગત લાભાર્થીઓને નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે આવાસની પ્રતીકાત્‍મક ચાવી અને આયુષ્‍માન કાર્ડનું કરાયેલું વિતરણ

vartmanpravah
છેવાડાના માનવીને લાભો મળી રહે તે માટે પ્રધાનમંત્રીશ્રીના જન્‍મદિવસથી તા.0રજી ઓકટોબર સુધી સેવા પખવાડિયા તરીકે ઉજવણી કરાઈ રહી છેઃ મંત્રી કનુભાઈ દેસાઈ આજથી નાના કારીગરો...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નવસારી જેસીઆઈ દ્વારા ‘જેસીઆઈ વીક’ની ધામધૂમથી ઉજવણી કરાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વાપી, તા.16: જૂનિયર ચેમ્‍બર ઈન્‍ટરનેશનલ (જેસીઆઈ) નવસારી દ્વારા તા. 9મી સપ્‍ટેમ્‍બરથી 1પમી સપ્‍ટેમ્‍બર સુધી વિવિધ કાર્યક્રમો સાથે જેસીઆઈ વિકનીઉજવણી કરવામાં આવી હતી....
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કલસર બે માઈલ આગળથી પારડી પોલીસે રૂા.30,000 નો દારૂ ભરેલી રીક્ષા ઝડપી

vartmanpravah
પોલીસે અટકાવતા જ રીક્ષા ચાલક ખેપીઓ દારૂ ભરેલી રીક્ષા મૂકી ફરાર થયો (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.16: પારડી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં ફરી રહી હતી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

એસબીપીપી કો-ઓપરેટિવ બેન્‍ક લિમિટેડની અઢી વર્ષના ચેરમેન, વાઈસ ચેરમેનની ચૂંટણી યોજાઈ

vartmanpravah
ભાજપ પ્રેરિત પેનલના સભ્‍યોનો વિજય – ક્રોસ વોટિંગથી મોવડી મંડળ ચિંતાતુર (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.16: વલસાડ જિલ્લાની અગ્ર ગણીય ગણાતી સરદાર ભીલાડવાલા પારડી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે વાપીમાં ૨ દિવસીય યોગ શિબિરનું કરાયેલું આયોજન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.16: માનનીય વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસ નિમિત્તે ગુજરાત રાજ્‍ય યોગ બોર્ડ દ્વારા 2 દિવસીય યોગ શિબિરનું આયોજન વાપી ખાતે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આજે વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના જન્‍મ દિવસ ઉજવણી ઉપક્રમે વાપીમાં વિવિધ સેવા કાર્યો યોજાશે

vartmanpravah
લાયન્‍સ બ્‍લડ બેંકમાં રક્‍તદાન કેમ્‍પ, સ્‍વચ્‍છતા અભિયાન, સરકારીયોજનાના કાર્ડ વિતરણ કરાશે (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.16: વાપીમાં વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના 73મા જન્‍મદિવસની ઉજવણીના ભાગરૂપે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લા પંચાયતમાં સત્તા સ્‍થાને પ્રથમવાર વાપી તાલુકાને સ્‍થાન મળ્‍યું

vartmanpravah
કારોબારી અધ્‍યક્ષ તરીકે વાપી છરવાડા જિ.પં. બેઠકના સભ્‍ય મિતેશ પટેલની વરણી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.16: તાજેતરમાં વલસાડ જિલ્લા પંચાયતની નવી ટર્મના હોદ્દેદાર પ્રમુખ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

જેસીઆઈ વાપી દ્વારા વિલફુલ વેન્‍ડ્‍સેડે સફળતા પૂર્વક ઉજવણી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.16: જેસીઆઈ વાપીએ જેસીઆઈ સપ્તાહ 2023 ના ભાગ રૂપે ‘‘વિલફુલ વેન્‍ડ્‍સેડે” સફળતાપૂર્વક ઉજવ્‍યું હતું. 13મી સપ્‍ટેમ્‍બર 2023ના રોજ જેસીઆઈ વાપીએ જેસીઆઈ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

‘વર્તમાન પ્રવાહ’ના અહેવાલના પગલે : ચીખલી હાઈવે ચાર રસ્‍તા પાસે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે ખાડાઓ પુરતા વાહન ચાલકોને રાહત

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.16: સમરોલી હાઈવે ઓવરબ્રિજ ચાર રસ્‍તાનું જંકશન કે જે વાહન વ્‍યવહારથી સતત ધમધમતું હોય છે ત્‍યારે ચાર રસ્‍તા પાસે બીલીમોરા...