21st સેન્ચ્યુરી કેન્સર કેર સેન્ટરના ડો.અક્ષય નાડકર્ણીએ આંતરરાષ્ટ્રીય કેન્સર કોન્ફરન્સ લંડનમાં આયુષ્યમાન ભારત યોજનાની પ્રશંસા કરીનેભારત અને વાપીને વૈશ્વિક પ્લેટફોર્મ પર મુકયું
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.18: 21st સેન્ચ્યુરી કેન્સર કેર સેન્ટરના ડો.અક્ષય નાડકર્ણીને આંતરરાષ્ટ્રીય કેન્સર કોન્ફરન્સ-લંડન ખાતે તેમની ગ્રામીણ ભારતમાં 12 વર્ષની સર્જન તરીકેની સફરને...

