દેશ માટે સમર્પણનો ભાવ દરેકના દિલમાં જાગે તો સાચો સ્વતંત્ર દિવસ ઉજવી શકાય : પુરાણી સ્વામી
સલવાવ ગુરુકુળમાં 77 માં સ્વતંત્ર પર્વની શાનદાર ઉજવણી : આચાર્ય મિનલ દેસાઈના હસ્તે ધ્વજવંદન (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.17: શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, સલવાવમાં 77માં...

