March 29, 2026
Vartman Pravah

Category : વલસાડ

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નેશનલ હાઈવે નંબર 48 પર ખાડાઓની ભરમાર, લોકો કરી રહ્યા છે ચંદ્રની સપાટીનો અહેસાસ

vartmanpravah
જીવના જોખમે લોકો કરી રહ્યા છે મુસાફરી, જવાબદાર તંત્ર ઘોર નિંદ્રામાં બાઈક સવારનો ખાડામાં પડી ફંગોળાતો વિડીયો થયો વાયરલ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.25...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી વિસ્‍તારમાં તાવ અને આંખના કેસોમાં થયેલો વધારો

vartmanpravah
છેલ્લા 10 દિવસમાં તાવના 157 અને આંખ આવવાના 137 જેટલા દર્દીઓને સારવાર અપાઈ : સોમવારે તાવના 30 અને મંગળવારે આંખના 48 જેટલા દર્દીઓ નોંધાયા (વર્તમાન...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી નોટિફાઈડ બોર્ડની મિટિંગ યોજાઈઃ ટ્રાફિક નિયંત્રિત કરવા માટે પે એન્‍ડ પાર્ક કાર્યરત કરાશે

vartmanpravah
વાઈબ્રન્‍ટ ઈન્‍ડસ્‍ટ્રીયલ પાર્ક માટે પાણી દર વધારો ખેચવાની રજૂઆત થઈ (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.25: વાપી નોટિફાઈડ ઓથોરિટી બોર્ડની મિટિંગ સોમવારે સાંજના નોટિફાઈડ ઓફિસમાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં વૃંદાવન એપાર્ટમેન્‍ટનો સ્‍લેબ ધરાશયી થયા બાદ પાલિકા એકશનમાં: બાકી રહેલા ભાગનું કરાયેલું ડિમોલીશન

vartmanpravah
શહેરમાં જુના જર્જરિત એપાર્ટમેન્‍ટ મકાનો ઉપર પણ પાલિકાની તવાઈ આવવાનો અણસાર (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.25: વલસાડમાં રવિવારે રાતે તિથલ રોડ ઉપર આવેલ જર્જરીત...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામ પોલીસ મથકે લોક દરબારનું કરવામાં આવેલું આયોજન

vartmanpravah
જિલ્લા પોલીસવડા રાજદિપસિંહ ઝાલા ઉપસ્‍થિત રહી રજૂ થયેલા પ્રશ્નોનું નિરાકરણ લાવવા આપેલી બાહેંધરી (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સરીગામ, તા.25: ઉમરગામ પોલીસ મથકના પટાંગણમાં આજરોજ જિલ્લા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને બાઇસેગના માધ્યમથી ‘પ્રાકૃતિક કૃષિ’ વિષય પર પરિસંવાદ યોજાયો

vartmanpravah
વલસાડ જિલ્લાના ૧૭૩૫૦ ખેડૂતો, શિક્ષકો, નાગરિકોએ જીવંત પ્રસારણ નિહાળી પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન મેળવ્યું પ્રાકૃતિક ખેતીનો ફેલાવો કરી શિક્ષકો અને ખેડૂતો પોતાના ગામ માટે પ્રેરણાસ્ત્રોત બનશેઃ...
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદમણદીવવલસાડસેલવાસ

ઈ.સ. 1670માં જવ્‍હારના રાજાએ રામનગરના રાણાનો પરાજય કરીને દમણ પ્રદેશમાં ચોથ ઉઘરાવવાનો પોતાનો હક પ્રસ્‍થાપિત કર્યો

vartmanpravah
વિજયનગરના સામ્રાજ્‍યનો અંત થયા પછી હિંદુઓનો કોઈ સંરક્ષક બચ્‍યો ન હતો. આ પરિસ્‍થિતિનો લાભ લઈને પોર્ટુગીઝ પાદરીઓએ લશ્‍કરની મદદથી મુંબઈ, ગોવા, દીવ, દમણ અને વસઈમાં...
Breaking NewsOtherઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

દાનહ સાંસદ કલાબેન ડેલકરે મણિપુરની જઘન્‍ય ઘટનાના આરોપીઓને કડકમાં કડક સજા કરવા પ્રધાનમંત્રી મોદીને કરેલી રજૂઆત

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.24 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલીનાસાંસદ શ્રીમતી કલાબેન ડેલકર દ્વારા મણિપુરમાં આચરેલી જઘન્‍ય અને સમગ્ર દેશને શર્મસાર કરતી ઘટના અંગે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં 40 વર્ષીય મહિલાની 30 વર્ષીય યુવકે છેડતી કરતા અભયમ ટીમ મદદે પહોંચી

vartmanpravah
વરસાદ પડતો હતો ત્‍યારે નશામાં ધૂત યુવક મહિલાને ઘરમાં ખેંચી ગયો હતો: પીડિતાએ બૂમો પાડતા મહિલાઓએ દોડી આવી યુવકને પકડી મેથીપાક ચખાડયો (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરના માલનપાડામાં યુવા બોર્ડ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.24: સ્‍વામી વિવેકાનંદ ગુજરાત રાજ્‍ય યુવા બોર્ડ- ગુજરાત સરકાર દ્વારા સ્‍વામી વિવેકાનંદ વન અભિયાન સંદર્ભે વૃક્ષારોપણ કાર્યક્રર્મ ધરમપુરના માલનપાડાના ડુંગર...