April 8, 2026
Vartman Pravah

Category : વલસાડ

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આલીપોર ખાતે ક્રસર પ્‍લાન્‍ટમાં કામ કરતા મજૂરનું વીજ કરંટથી મોત

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.13: ચીખલીના આલીપોર ખાતે ક્રસર પ્‍લાન્‍ટમાં કામ કરતા મજૂરને કરંટ લાગવાથી મોત નીપજ્‍યું હતું. બનાવની પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં તા. 13 થી 15 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.13: વલસાડ જિલ્લામાં તા.13 થી 15 માર્ચ 2023ના રોજ હળવાથી મધ્‍યમ કમોસમી વરસાદ/ગાજવીજ સાથે પડી શકે તેવી આગાહી હવામાન ખાતા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં નેશનલ હાઈવે પર લાઈટીંગ અને બ્લેકસ્પોટ મુદ્દે બેદરકાર NHAIને જિલ્લા મેજિસ્ટ્રેટે રૂ. ૭૫૦૦નો દંડ ફટકાર્યો

vartmanpravah
જિલ્લાના તમામ ઓવરબ્રિજ પર સમારકામ કરી યોગ્ય રોડ સાઈનની કામગીરી પણ કરી ન હતી : NHAIના અધિકારીઓને વારંવાર ટેલિફોનિક અને પત્ર વ્યવહારથી જાણ કરાઈ છતાં કોઈ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વંકાલ ગામે તળાવમાંથી કોઈ પણ મંજુરી વિના માટીનું મોટા પાયે ખોદકામ કરવા અંગે માજી સરપંચ દ્વારા જિલ્લા કલેકટર સહિત ઉચ્‍ચ અધિકારીઓને લેખિત રજૂઆત

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી, તા.13: વંકાલ ગામે તળાવમાંથી કોઈ પણ મંજુરી વિના માટીનું મોટા પાયે ખોદકામ કરવા અંગે માજી સરપંચ દ્વારા જિલ્લા કલેકટર સહિત...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

તિઘરામાં લગ્ન ઘરે મરશિયા ગવાયા: લગ્ન મંડપની દોરી લેવા જનાર વરરાજાનું અકસ્‍માતમાં કરુણ મોત

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.13: પારડી તાલુકાના તિઘરા સીમાર ફળિયા ખાતે રહેતા મનોજભાઈ સતિષભાઈ નાયકાના ઘરે ઘણા સમય બાદ લગ્ન પ્રસંગ હોય સમગ્ર પરિવારમાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડાના વાડી ગામે ગોંડ સમાજ યુવા સિઝન-1 દ્વારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્‍ટનું આયોજન કરાયું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.13: વલસાડ જિલ્લા કપરાડા તાલુકાના ગામ વાડી ગુંજવેરી ફળિયામાં સૌ પ્રથમ ગોંડ સમાજ યુવા સિજન-1 2023 ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્‍ટનું આયોજન...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ખાનદેશ એક્‍સપ્રેસ ટ્રેનમાં એન્‍જિનિયર યુવાન ઉપર 50 ઉપરાંત ટોળાએ હુમલો કરી મુઢમાર માર્યો

vartmanpravah
ટ્રેનને વલસાડમાં થોભાવી ગુનો નોંધી પોલીસે ભોગ બનનાર દેવેન્‍દ્ર પવારને સિવિલમાં સારવાર માટે ખસેડયો (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.13: ખાનદેશ એક્‍સપ્રેસ ટ્રેનમાં આજે મળસ્‍કે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી સહિત વલસાડ જિલ્લામાં ધો.10-12 બોર્ડની પરીક્ષા પૂર્વે દિવસે શાળાઓમાં તૈયારીઓનો આખરી ઓપ અપાયો

vartmanpravah
પરીક્ષાખંડ – બેંચ ઉપર બેઠક નંબર તથા સ્‍કૂલમાં બ્‍લોક વાઈઝ પરીક્ષાનું આયોજન પૂર્ણ કરાયું (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.13: વલસાડ જિલ્લામાં આવતીકાલ તા.14મી માર્ચના...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સિલ્‍ધા ગામે એસસીએલ ક્રિકેટ ટૂર્નામેન્‍ટનું આયોજન થયુ હતુ

vartmanpravah
  (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.12: કપરાડા તાલુકાના સિલ્‍ધા ગામે એસસીએલ ક્રિકેટ ટુર્નામેન્‍ટનું આયોજન થયુ હતું. જેમાં 8 જેટલી ટીમોએ ભાગ લીધો હતો. જેમાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીની મહિલા ઉપર અશ્‍લિલ વિડીયો ફોટા મોકલનારો આરોપી રાજકોટથી ઝડપાયો

vartmanpravah
આરોપી કાના ઉર્ફે રમેશ કરસન કામલીયા સામે કાર્યવાહી હાથ ધરાઈ (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.12: આજકાલ મોબાઈલ યુગમાં સોશ્‍યલ મીડિયા દ્વારા અનેક ગેરકાનૂની હરકતો...