વલસાડ જિલ્લા સંચારી રોગચાળા નિયંત્રણની બેઠક કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને યોજાઈ
પાણીજન્ય અને વાહકજન્ય રોગચાળા અંગે થયેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.05: વલસાડ જિલ્લા સંચારી રોગચાળા અટકાયત માટે જિલ્લા સંચારી રોગચાળા...

