વલસાડ ડુંગરીમાં અસલી સોનુ બતાવી 3 કરોડનું સોનું 1 કરોડમાં આપવાનું કહી 50 લાખ લઈ ફરાર ગેંગ વિરૂધ્ધ ફરિયાદ
સુરતનું દંપતિમાં રોલામાં હોટલ ઉપર રોકાયેલું ત્યારે મોટર સાયકલ ઉપર આવેલા ગઠીયા ભેટી ગયા હતા (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.20: ‘‘લોભીયા હોય ત્યાં ધુતારા...

