વાપી નગરપાલિકાએ મહિલાઓની જાગૃતિ માટે વલસાડ સખી વન સ્ટોપ સેન્ટરના સહયોગથી કાર્યક્રમ યોજી માર્ગદર્શન આપ્યું
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.06: વાપી નગરપાલિકાના એનયુએલએમ વિભાગના ઉપક્રમે મહિલાઓની જાગૃતિ માટે વલસાડ ‘‘સખી વન સ્ટોપ સેન્ટર” ના સહયોગથી કાર્યક્રમ યોજી મહિલાઓને જાતિ...

