વાપીમાં કામ ચલાઉ ડેપોમાં સુવિધા ઉપલબ્ધ કરાવવા નિગમના ઉચ્ચ અધિકારીઓએ સ્થળ મુલાકાત લીધી
પિવાના પાણી, ઈન્ટરનેટ સેવા, પાર્કિંગ, શૌચાલયની અસુવિધા જેવા મુદ્દાઓથી અધિકારીઓને વાકેફ કરાયા (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી,તા.26: વાપી રેલવે ફલાય ઓવરબ્રિજ તોડવાની કામગીરી ચાલુ થતાની...

