વાપી જુના શાકભાજી માર્કેટ ઉપર પાલિકાનો હથોડો : ડિમોલિશન સમયે અસામાજીક તત્ત્વોએ પથ્થરમારો કર્યો
ચોમાસામાં ગંદકીથી સબડતા-ભીડભાડ વાળી સમસ્યાનો કાયમી ઉકેલ આવશે : ડિમોલિશન બાદ 20 ફુટ પહોળો આર.સી.સી. રોડ બનશે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.25 : વાપી...

